Posts

Showing posts from May, 2022

Animated beautiful birthdayday wishes card in Hindi by Sunita B Pandya

Image

best friend (Hindi kavita) by Sunita B Pandya || बेस्ट फ्रेंड (हिन्दी कव...

Image

આખર તારીખ પર હસી હસીને ગોટો કરીલેતાં ગુજ્જુ જોક્સ by સુનિતા બી પંડ્યા ||...

Image

આ યુગની ઓળખ (ગુજરાતી કવિતા) by સુનિતા બી પંડ્યા || aa yug ni odakh(gujra...

Image

સત્યમેવ જયતે (ગુજરાતી કવિતા) by સુનિતા બી પંડ્યા || satyamev jayate (guj...

Image

જીંદગીનું કમ્પ્યૂટર (ગુજરાતી કવિતા) by સુનિતા બી પંડ્યા || jindagi nu co...

Image

પાંખ વિંઝતી શમણે આવે પરી (ગુજરાતી કવિતા) by સુનિતા બી પંડ્યા || Pankh vi...

Image

જોયો છે ચાંદ મે (ગુજરાતી કવિતા) by સુનિતા બી પંડ્યા || joyo chhe chand m...

Image

મમ્મી

  મમ્મી આજે તો મારે ઓફલાઈન થવું છે. મમ્મી પંખાની જેમ બદલતાં થઈ ગયા છે માણસો, મોબાઈલમાં સાબિતી માટે રેકોર્ડિગ સેવ રાખવું પડે છે, મમ્મી આજે તો એને ય ડિલીટ કરી દેવું છે, અને તારી સાથે ઘડીને રેકોર્ડ કરવી છે. મમ્મી આજે તો મારે ઓફલાઈન થવું છે.. દોસ્તો સાથે બેસીને બીજા દોસ્તો સાથે ચેટ કરતા જોયા છે મે, મમ્મી આજે તો મારે દોસ્તો સાથે ચેટમાંથી રજા લેવી છે. અને તારી સાથે ભરપેટ વાતો કરવી છે. મમ્મી આજે તો મારે ઓફલાઈન થવું છે.. મમ્મી આજે તો મારે યુટ્યુબ પણ ડિલીટ કરવું છે, મમ્મી આજે તો મારે ડીમલાઈટ બની જવુ છે, અને તું ટ્યુબલાઈટ બનીને મને રોશની દે. પછી મારા નામની સાથે તારું નામ રોશન કરવું છે. મમ્મી આજે તો મારે ઓફલાઈન થવું છે.. મમ્મી થાકી ગયો છું ગુગલ ડ્રાઈવ ચલાવતાં ચલાવતાં, આજે તો મારે તારી સાથે લોંગ ડ્રાઈવ પર ચાલતાં ચાલતાં થાક દૂર કરવો છે. મમ્મી આજે તો મારે ઓફલાઈન થવું છે.. મમ્મી આજે તો મારે ડિલીટ કરવું છે વોટ્સઅપ એકાઉંટ પણ, આજે તો મારે તને લોકો વોટર આઈ.ડી થી નહિ પરતું, મારા કામથી ઓળખે એવું નામ બનાવવું છે, મમ્મી થાકી ગયો છું દોસ્તોની વોટ્સઅપ સ્ટોરી વાંચીને, આજે તો મારે તારા ખોળામાં સૂઈને પંચતંત્રન...

માં

  नहीं हूँ मैं कवि, नहीं हूँ मैं शायर, पर लिखी हैं आज कविता दिल ने लिखी है, दिल की धड़कन के लिए दिल से कविता छुपकर पढ़ रही थी कलम कविता, फिर किया झगड़ा दिल से कहां मैंने लिखी है कोरे कागज़ पे, फिर तूने झूठ क्यों कहा? क्या शिर्षक है तेरी कविता का? किसके लिए लिखी है तूने? दिल ने मुस्कुराते हुए कहा, जिसके आगे झुकता है सिर, वो ही शीर्षक है मेरी कविता का जैसे तू है कोरे कागज के बिना अधूरा,  मेरी इजाजत के बिना अधूरा है तू भी। दुनिया के लिए चाहे हो कोई आम आदमी, उसके लिए है औलाद खास आदमी। नहीं है वो कोई सेलिब्रिटी,  पर देती है वो सेलिब्रिटी को जन्म। हजारों माइल दूर हो चाहे औलाद, उसकी एक स्माइल पर ही खुश वो औरत। दुनिया के लिए नाकामयाब इंसान भी, उसके लिए है नेक। दुनिया के लिए असमान इंसान भी, उसके लिए है सितारों से भरा आसमान। एक तरफ पल्लू में रख दो हीरे-मोती और दूसरी तरफ रख दो औलाद, पल्लू झुकेगा औलाद की और, उसके लिए है औलाद अनमोल रतन

બેસી છું લખવા

  શુભેચ્છા પાઠવતી ગુજરાતી કવિતા ઝાકળ નું લઈને સ્મિત ઉધાર, બેસી છું લખવા શબ્દો બે ચાર કલમ પણ બની ગઈ પારસમણિ, જ્યારે અથડાયા શબ્દો મારા હૈયા થી ગુલાબની સોડમથી લથબથ કાગળ લઈને, બેસી છું હોંશે હોંશે લખવા. ઘડી ને મેં તો બાંધી દીધી છે જોબન માં, પાઠવવા શુભેચ્છા સૌથી પહેલાં ઉત્સવ ની જાજરમાન ચાદર પાથરીને   કાગડોળે વાટ જોઈને બેસી છું હજારો કામ મૂકીને પડતાં , ઠાલવવા બેસી છું હ્રદયનો ઉમળકો. કીપેડ ના આ ડિજિટલ જમાનામાં, કલમ  લઈને  બેસી છું સવારથી. જેટવિમાનના આ જમાનામાં , પગપાળા જ નીકળી પડી છું સવારથી                                 ✍️ સુનિતા પંડયા

હું છું ગુજરાતી(ગુજરાતી કવિતા)by સુનિતા બી પંડ્યા || hu chhu gujrati(guj...

Image

હું છું ગુજરાતી (ગુજરાતી કવિતા)

  નમસ્કાર દોસ્તો, આજે ૧ મે, એટલે "ગુજરાત સ્થાપના દિન" . આજના દિવસે આપણો દેશ ઈ વિ ૧૯૬૦ માં મહારાષ્ટ્ર થી અલગ થયો હતો . મારી આજની કવિતા સૌ ગુજરાતીઓ ને સમર્પિત કરું છું. કચ્છના સફેદ રણ થી લઈને તીથલ નો દરિયાકિનારો છે જ્યાં નો , એવું મારું ગુજરાત અને હું ત્યાંની રહેવાસી ગુજરાતી વડનગર નો સાવજ અને માણસા નો શિયાળ, એવાં મારાં પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી પણ ગુજરાતી દિમાગ ની માલકીન,  દિલ થી આખી દુનિયા ને મોજ કરાવતી હું છું ગુજરાતી જેની પરિભાષા છે ગરબા,  રાસડા થી આખું આંગનું મહેકાવતી હું છું ગુજરાતી "કેમ છો" થી ખબરઅંતર પૂછનારી , "જલેબી ફાફડા" ની શોખીન હું છું ગુજરાતી પાટણ ના પટોળા થી લઈને જામનગરની બાંધણી માં લહેરાતી હું છું ગુજરાતી દ્વારિકાની બંસરી થી લઈને નળસરોવર માં સૂર પુરાવતી હું છું ગુજરાતી અંબાજી ની ત્રિશૂળ થી લઈને શામળાજી થી ગદાથી  અધર્મ સામે લડતા શિખનારી હું છું ગુજરાતી વલભી થી લઈને દાંડીકૂચ ના ઈતિહાસ ની ફોરમ પ્રસરાવતી હું છું ગુજરાતી સૌરાષ્ટ્રના ગાંઠીયા અને સુરતી ઉંધીયાંથી સૌની જીભને ચટકારો આપતી હું છું ગુજરાતી ફટાણાં ગાઈને અને દેશી ઢોલ ના તાલે રૂમાલ નૃત્ય કરત...