Posts

શ્રદ્ધા મડૅરકેસ પર બનેલી કવિતા | Shraddha murder case par baneli Gujarat...

Image

Latest motivational video | gujrati video status | best shorts video | n...

Image

Mere Papa (Hindi Kavita) | latest hindi poetry on father | motivational...

Image
 જ્યારે જ્યારે સત્યની શોધમાં નીકળી હું માં, ત્યારે ત્યારે ગેરંટી બનીને આવી તું માં. જ્યારે જ્યારે અન્યાય સામે લડવા આગળ વધી હું માં , ત્યારે ત્યારે જજ બનીને મારે પડખે ઉભી રહી તું માં.  જ્યારે જ્યારે દુઃખ ના દરિયામાં ડૂબી હું માં, ત્યારે ત્યારે કિનારો બનીને મારો હાથ ઝાલ્યો તે માં. જ્યારે જ્યારે અભિમાન અને ઈર્ષ્યાના વાદળોમાં અંજાઈ હું માં, ત્યારે ત્યારે પરચો બતાવીને પગ જમીન પર સ્થિર કરાવ્યાં તે માં.  જ્યારે જ્યારે હાસ્યના દુકાળમાં ડૂબી હું માં, ત્યારે ત્યારે હાસ્ય કલાકાર બનીને તે જિંદગી જીવતાં શીખવી માં.                                       @sunita_tales    
  सुंदर है जिसकी काया माखण मिस्ती जिसने खाया। मनमोहक है जिसकी माया गोपीओ संग जिसने रास रचाया । नरसिंह ने भी जिसका गुणगान गाया राधा रानी के है जो छाया सुदामा ने सच्चा दोस्त जिसमें पाया मीराबाई ने तो उसके सिवा और कुछ नहीं भाया जिसने हर किरदार बखूबी निभाया माखण मिस्ती जिसने खाया। ऐसे भगवान पुरुषोत्तम को जनमदिन की खूबखूब बढ़ाईया।                             :Sunita B Pandya

શિતળાસાતમ special ગુજરાતી કવિતા | YouTube પર પહેલી વખત જુઓ | shitala sa...

Image
मरदशमहान मेरादेशमहान,मेरामुकमहान,मेरेगावकहर गलीहै महान।एकबारनह,दोबारनह, सो बार क5 मेरा देश महान ।एकबारनह,दोबारनह, सोबारजनमलेनाचा5यहा। मेराहरकरदार,मेराहरकरम,मेराहरधरममेरेदेशकेनाम। स7कृतहैिजसकपरभाषा, वरासतहैिजसकपहचान। जहापहलीरोटगायकेनाम, पछओकेलएहरघरमनवास।चाहेहोदवाली, चाहेहोहोली हर जशन मजहा दान कमहमा। िजसनेनदओ को दमाकउपमा िजसनेबsचTकोकहाख़दु जहाहरनारीकहलातीगह ाकाउपहार।लमी। ऐसीपावनभूमकोमेरासलाम। 5sमनTने भी तारीफकिजसक, ऐसीलमीबाईकभूमकोमेरासलाम। सcयऔरअहसासेदिजसनेआजाद,ऐसेसतकभूमकोमेरासलाम। मेरादेशमहान,मेरामुकमहान,मेरेगावकहर गलीहै महान। _सुनताप¢ा